મહેસાણા પાલિકા ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનો મામલો, કોંગ્રેસના એક પણ સભ્ય હાજર રહ્યા નહોતા

0
0

મહેસાણા પાલિકા ઉપપ્રમખ પુરી બેન પટેલની સામે અવિશ્વાસની દરખાસ્ત મળી હતી જે મામલે આજે ટાઉન હોલમાં સોશિયલ ડિસટન્સ સાથે સભા યોજાઈ હતી. સભામાં ભાજપના 24 સભ્યો હાજર રહ્યા હતા.પરંતુ સામે પક્ષે એક પણ સભ્ય હાજર રહ્યા ન હતા.

મહેસાણા પાલિકા ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત નો મામલો

  • મહેસાણા પાલિકા ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત નો મામલો
  • અવિશ્વાસની દરખાસ્ત માટે ટાઉન હોલમાં મળી હતી આજે સભા
  • સોશ્યલ ડિસ્ટન્સ ને ધ્યાને રાખી ટાઉન હોલમાં મળી હતી સભા
  • સભામાં ભાજપના 24 સભ્યો રહ્યા હાજર
  • સામે પક્ષે કોંગ્રેસના એક પણ સભ્ય હાજર રહ્યા નહિ
  • કોંગ્રેસના સભ્યોએ જ ઉપ પ્રમુખ વિરુદ્ધ કરી હતી દરખાસ્ત

કોંગ્રેસના સભ્યોએ જ ઉપ પ્રમુખ વિરુદ્ધ કરી હતી દરખાસ્ત

કોંગ્રેસના કોઈ સભ્ય હાજર નહિ રહેતા અવિશ્વાસની દરખાસ્ત થઈ રદ્દ હાલ માં પાલિકા ઉપ પ્રમુખ પુરીબેન પટેલ પોતાની સત્તા યથાવાત રાખશે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના સભ્યોએજ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી..અને સભામાં તેઓ હાજર ન રહ્યા જેના કારણે તેમની દરખ્સાતને રદ કરવામાં આવી છે..અને ઉપપ્રમુખ પુરીબેન પટેલ પોતાની સત્તા પર યથાવત રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here