CBIએ વડોદરામાં કંટ્રોલર ઓફ એક્સપ્લોઝર વિભાગના અધિકારીને 1.50 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા

0
34

વડોદરાઃ વડોદરા શહેરના ગોરવા રોડ પરથી દોઢ લાખની લાંચ લેતા કેન્દ્ર સરકારના કંટ્રોલર ઓફ એક્સપ્લોઝર વિભાગના એક અધિકારીને 1.50 લાખની લાંચ લેતા ગાંધીનગર સીબીઆઇએ ઝડપી પાડ્યા છે. સીબીઆઇની ટીમે બાતમીને આધારે રેડ કરી હતી.

ગત 11 જાન્યુઆરીએ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી 5 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇના હાથે ઝડપાઇ ગયા હતા. ત્યારે આજે વધુ એક કેન્દ્રીય વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here