Saturday, October 23, 2021
HomeCBI ચીફની નિમણૂંક ગેરકાયદે, સિલેક્શન કમિટીની બેઠક યોજવાની માંગ કરી
Array

CBI ચીફની નિમણૂંક ગેરકાયદે, સિલેક્શન કમિટીની બેઠક યોજવાની માંગ કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે નાગેશ્વર રાવની CBIનાં પ્રમુખ પદની સોપણી ગેરકાયદે ગણાવી હતી. ખડગેએ નવા સીબીઆઈ ચીફની નિમણૂક માટે ટૂંક સમયમાં જ મિટીંગ કરવાની પણ માંગ કરી છે. ખડગેએ પૂર્વ સીબીઆઈ ચીફ આલોક વર્મા પર સેન્ટ્રલ વિજીલન્સ કમિશન અને ન્યાયાધીશ એકે પટનાયકના રિપોર્ટને પણ જાહેર કરવા માટે કહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments