લક્ઝરી અને આરામનો જશ્ન મનાવો, આ ફેસ્ટિવ સિઝનમાં એક માસ્ટરપીસ તમારા ઘરે લાવો

0
3

ફેસ્ટિવ સિઝન નિશ્ચિત રીતે દરેકનો મૂડ હળવો કરે છે અને ચારેય તરફથી ખુશીઓની એક લહેર લાવે છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે, ભારતમાં ફેસ્ટિવ સિઝનની નવી શરૂઆતની સાથે સાથે નવી ખરીદારી માટે પણ એક શુભ સમય માનવામાં આવે છે. તેને આખી ફિસ્ટિવ સિઝન દરમિયાન મર્સિડીઝ બેન્ઝ આપણને આદર્શ પ્રોડક્ટ્સ અને ઈનોવેટિવ સોલ્યુશનની સાથે તમારા જીવનની મજા માણવાની પ્રેરણા આપે છે.

આ પ્રસંગને વધુ રોમાંચક બનાવવા માટે, ભારતની સૌથી મોટી લક્ઝરી કાર નિર્માતા, મર્સિડીઝ બેન્ઝ, નવા સેલિબ્રેશનના બેનિફિટ્સ રજૂ કરી રહી છે જે તમારા માટે સૌથી શાનદાર ઈ-ક્લાસ મર્સિડીઝના માલિક બનાવા માટે સૌથી આકર્ષક ઓફર અને એક રોમાંચક તક પ્રદાન કરી રહી છે.

ક્લાસ અપાર્ટ ઈન્ટેલિજન્સ

પ્રતિષ્ઠિત મર્સિડીઝ મી કનેક્ટ એપ તમારી કારને ઈન્ટેલિજન્ટ બનાવે છે કેમ કે, તે વાસ્તવિક સમયમાં ‘ઓવર ધ એર’ એનાલિટિક્સ, ટ્રાફિક અપડેટ અને કોઈપણ મેન્યુઅલ હસ્પક્ષેપ વગર ઘણું પ્રદાન કરે છે. મી કનેક્ટ એપનો ઉપયોગ તમે સનરૂફ અને કારની બારીઓને ખોલવા અને બંધ કરવા માટે પણ કરી શકાય છે, તે ઉપરાંત યુઝર કારથી દૂર રહીને તેને સ્ટાર્ટ અથવા સ્ટોપ કરવાની સુવિધા પણ આપે છે. સારી અને સૌથી વધુ સુરક્ષા માટે, તમે એપની મદદથી કારના લોકેશનના ટ્રેક કરી શકાય છે, ભલે તમે કારની આસપાસના વિસ્તારમાં હોવ કે ના હોવ, જિયો-ફેંસિંગ ફીચરની સુવિધાઓની સાથે તમે કારની સ્પીડ પર નજર રાખી શકો છો અને સાથે કારની મુવમેન્ટને પેરામીટર પણ તમે તમારા અનુસાર સેટ કરી શકો છો. આ એપ તમને તાત્કાલિક સૂચના મોકલે છે અને જો તેનાથી કાર તમારા દ્વારા સેટ પેરામીટરથી બહાર નીકળી જાય છે.

ઓલ ન્યૂ ઈ-ક્લાસ લક્ઝરી અને સ્ટેટસનું યોગ્ય કોમ્બિનેશન છે. તે ન માત્ર પોતાની ડિઝાઈનથી એટ્રેક્ટ કરે છે બલકે સારી કુશળતા, બુદ્ધિમત્તા અને ભાવનાત્મક રૂપથી અપીલ કરે છે. ઈ-ક્લાસ નવી BS VI એમિશન માપદંડોનું પાલન કરવા માટે તેના 2020 અવતારમાં નવાં એન્જીન સાથે આવે છે. તેના 2 નવાં વેરિઅન્ટ છે- એક્સપ્રેશન અને એક્સક્લુઝિવ અને ભારતમાં સૌથી વધારે વેચાનારી લક્ઝરી એક્ઝિક્યુટિવ સિડેન છે.

ઈ-કલાસ વેરિઅન્ટ આરામ, સારી ગુણવત્તાવાળી વસ્તુઓ, કુશળતા અને સારો ડ્રાઈવિંગ એક્સપિરિઅન્સ ઓફર કરે છે. ઈ-ક્લાસમાં અત્યાધુનિક ટેક્નોલોજી અને ફીચર્સ જેવાં કે રિયર સીટ ટચ સ્ક્રીન અને રિયર સીટ વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધા મળે છે જે તમારી લોન્ગ ડ્રાઈવ આરામદાયક બનાવે છે. પાછળની સીટ બેસ્ટ ઈન ક્લાસ છે કારણ કે તમને 37 ડિગ્રીની રેકલાઈનમાં આરામ આપનાર યોગ્ય સુવિધા પ્રદાન કરે છે.

સિડેનને ખાસ કરી એક સુખદ લોન્ગ ડ્રાઈવને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામાં આવી છે. ઈ-કલાસ મોટા લેગરૂમ માટે એક લાંબા વ્હીલબેસ સાથે આવે છે અને બર્માસ્ટર સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે 13 હાઈ એન્ડ સ્પીકર તમારી યાત્રાને મનોરંજક બનાવે છે. સાથે જ તમે તમારા પગને આરામદાયક રીતે રાખી ડ્રાઈવનો આનંદ માણી શકો છો. ઈ-ક્લાસના તમામ વેરિઅન્ટમાં શાનદાર ટોપ એન્ડ ફીચર તેને સૌથી અલગ લક્ઝરી બનાવે છે.

ત્રણ ડિસ્પ્લે સ્ટાઇલ સાથે એક વાઇડસ્ક્રીન કોકપિટ અને ફ્યુચરિસ્ટિક ડિસ્પ્લે – ક્લાસિક, સ્પોર્ટ અને પ્રોગેસિવ તમારા ડ્રાઇવિંગ અનુભવને વધારે સારો બનાવી દે છે.

અટ્રેક્ટિવ ઓફર્સ

તમારાં સપનાંની આ લક્ઝરી કાર માત્ર 49,555 રૂપિયાની EMI ચૂકવતાં તમારી થઈ શકે છે.

આ ઓફર મર્સિડીઝ બેન્ઝ દ્વારા અશ્યોર્ડ બાયબેક, એક્સટેન્ડેડ વોરંટી, ઇઝી અપગ્રેડ ઓપ્શન અને ગેરંટેડ ફ્યુચર વેલ્યૂ (7.99%ના વ્યાજ દર પર) સાથે આવે છે. આટલું જ નહીં, EMI સમય પૂરો થયા બાદ તમને તમારી કારને એક બ્રાન્ડ ન્યૂ કારમાં અપગ્રેડ કરવાનો ઓપ્શન પણ મળે છે.

તો રાહ શેની જુઓ છો? આજે જ પોતાની ઇ-ક્લાસ મર્સિડીઝને ઘરે લાવીને તમારી ફેસ્ટિવ સિઝનને વધુ ખાસ બનાવો, જે તમને લક્ઝરી કારનો માલિક બનવાની ખુશી તો આપશે જ પણ સાથે તમારા ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને પણ પહેલાં કરતાં વધારે આરામદાયક અને મજેદાર બનાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here