હળવદ : ૧૧ ફેબ્રુઆરીના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી નિમિતે સમર્પણ દિવસની ઉજવણી

0
26
તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી નિમિતે સમર્પણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિતે ભાજપના આગેવાનોએ દીનદયાળજી ની પુણ્યતિથિ નિમિતે નાના બાળકો ને નાસ્તા નું  વિતરણ કર્યું હતું.
          
પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી નિમિતે આજે હળવદ ભાજપ પરિવાર દ્વારા સમર્પણ દિવસની ઉજવણી નિમિતે હળવદ રિવરફ્રન્ટ પાસે રહેલા નાના બાળકોને નાસ્તો નું વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઇ સંઘાણી શહેર પ્રમુખ અજયભાઈ રાવલ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઇ પટેલ જિલ્લા કિસાન મહામંત્રી વાસુદેવભાઈ સીણોજીયા નગર પાલિકા ઉપ પ્રમુખ જયેશભાઇ પટેલ શહેર મહામંત્રી રમેશ ભગત પૂર્વ નગર પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી પૂર્વ શહેર પ્રમુખ કેતનભાઈ દવે પૂર્વ પ્રમુખ ન.પાલિકા દાદભાઈ ડાંગર સતિષભાઈ પટેલ ચેરમેન બાંધકામ સમિતિ તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલવાડી શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે આઈ ટી સેલ ના કન્વીનર હિતેશભાઈ લોરીયા ન.પાલિકા સભ્ય અશ્વિનભાઈ દલવાડી કમલેશભાઈ દલવાડી શહેર  યુવા ભાજપ ઉપ પ્રમુખ રવિ પટેલ સહિતના અગ્રણીઓએ નાસ્તા નું વિતરણ કર્યું હતું .
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here