ગુજરાતભરમાં ‘કૃષ્ણોત્સવ’ની ઉજવણી, તસવીરોમાં જુઓ માખણ ચોરનો જન્મોત્સવ

0
0

(અહેવાલ :રવિ કાયસ્થ)

જન્માષ્ટમીનાં પાવન પર્વની ઉજવણી ગુજરાતભરમાં ખુબજ ધામધૂમથી કરવામાં આવી રહી છે. લાલાનાં જન્મોત્વસમાં આખુ ગુજરાત કૃષ્ણમય થઇ ગયું છે. ત્યારે રાજ્યભરમાં રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મ સમયે કેવો માહોલ હતો. તેનાં પર કરી લો એક નજર.

અમદાવાદની ઢાળની પોળમાં કૃષ્ણજન્મ સમયે રાત્રે 12.00 વાગ્યે દહી હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

યુવાનોએ આ દહીં હાંડીમાં જોશભેર ભાગ લીધો

અમદાવાદની પોળમાં રાત્રે 12.00 વાગ્યે દહી હાંડીથી ભક્તિમય માહોલ

સુરતમાં કતારગામ પોલીસ મથકમાં વાસુદેવ બનીને કૃષ્ણને જેલમાંથી લઇ જવામાં આવતો માહોલ સર્જવામાં આવ્યો.

સુરતની પોલીસ મથકમાં યોજાયો અનોખો કૃષ્ણ જન્મોત્સવ

સુરતની પોલીસ મથકમાં યોજાયો અનોખો કૃષ્ણ જન્મોત્સવ

ભાવનગરનાં મંદીરોમાં કૃષ્ણ જન્મ સમયે મટકી ફોડીને આનંદોત્સવ કરવામાં આવ્યો.

ભાવનગરમાં લાલાનાં જન્મ સમયે ભાવવિભોર થયા ભક્તો

ભગવાનનાં જન્મ સમયે મંદીરોમાં ભક્તોનું ઘોડાપુર

વાપીમાં કૃષ્ણને પારણે ઝુલાવી કરવામાં આવી લાલાનાં જન્મની ઉજવણી

વાપીનાં મંદીરોમાં ભક્તોનું ઘોડાપુર

વાપીનાં મંદીરમાં રાધે-કિશનની આરતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here