દિલ્લીમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈને ઉપલેટાના બાવલા ચોક ખાતે ગુજરાત કિસાન સભા દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો.

0
2

ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો.

 

 

દિલ્લીમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈને ઉપલેટાના બાવલા ચોક ખાતે ચક્કાજામનો કાર્યક્રમ ગુજરાત કિસાન સભા દ્વારા યોજાયો.

બાઈટ : ડાયાભાઈ ગજેરા (પ્રમુખ, ગુજરાત કિસાન સભા – ઉપલેટા)

ત્રણ કૃષિ કાળા કાયદાને લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

ગુજરાત કિસાન સભાના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી

 

 

પોલીસ દ્વારા કોરોના મહામારી લઈને લઈને જાહેરનામા ભંગ બદલ કાર્યકરોની અટકાયત કરવામાં આવી

 

 

રીપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા, CN24NEWS, ઉપલેટા, રાજકોટ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here