કેમિકલ ભરેલું ટેન્કર સ્લીપ ખાતા આગ, અન્ય બે કાર પણ આગની લપેટમાં

0
19

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ પંથકમાંથી પસાર થતાં હાઇવે પર આજે સવારે એક કેમિકલ ભરેલ ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું હતું. પલટી ખાતા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં અન્ય બે વાહનો પણ આગની લપેટમાં લઇ લીધા હતા. પોલીસે હાઇવે બંધ કરાવ્યા બાદ ફાયર વિભાગે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here