Tuesday, September 28, 2021
Homeચેન્નઈ : લૂંટારાએ આઠ મહિનાની ગર્ભવતી મહિલાને રોડ પર 50 ફૂટ સુધી...
Array

ચેન્નઈ : લૂંટારાએ આઠ મહિનાની ગર્ભવતી મહિલાને રોડ પર 50 ફૂટ સુધી ધસડી

ચેન્નઈમાં બે લૂંટારાઓએ એક ગર્ભવતી મહિલાની ચેઈન લૂંટ્યાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં બાઇક પર આવેલાં બંને લૂંટારાએ આઠ મહિનાની ગર્ભવતી મહિલાને રોડ પર 50 ફૂટ સુધી ધસડી પણ હતી. આ દરમિયાન રોડ પર હાજર લોકોએ મહિલાને બચાવી નહીં અને તમાશો જોતાં રહ્યાં હતાં. ગીતાના નામની મહિલાને હાથ અને પગમાં ઈજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. મહિલાના પતિએ પોલીસને આ અંગે ફરિયાદ કરતાં તેમણે પહેલાં ફરિયાદ નોંધી નહોતી પણ, પછી CCTV ફૂટેજ સામે આવ્યા પછી પોલીસે ફરિયાદ નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments