Thursday, April 18, 2024
HomeIPL 2020 : CSK vs KKR : ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ...
Array

IPL 2020 : CSK vs KKR : ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી.

- Advertisement -

IPL 2020ની 49મી મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ દુબઈ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ચેન્નાઈએ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. ફાફ ડુ પ્લેસીસ, મોનુ કુમાર અને ઇમરાન તાહિરની જગ્યાએ શેન વોટ્સન, કર્ણ શર્મા અને લુંગી ગિડીને સ્થાન મળ્યું છે. જ્યારે કોલકાતાએ પોતાની ટીમમાં 1 બદલાવ કર્યો છે. કૃષ્ણ પ્રસિદ્ધની જગ્યાએ રિન્કુ સિંહને તક મળી છે.

કોલકાતાની પ્લેઈંગ-11: શુભમન ગિલ, સુનિલ નારાયણ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રિન્કુ સિંહ, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી અને વરુણ ચક્રવર્તી

ચેન્નાઈની પ્લેઈંગ-11: ઋતુરાજ ગાયકવાડ, શેન વોટ્સન, અંબાતી રાયુડુ, એન. જગદીશન, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, સેમ કરન, દિપક ચહર, લુંગી ગિડી અને કર્ણ શર્મા

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular