છોટા ઉદેપુર : 73 માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી

0
104
73 માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ઉજવણી, 
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવી ઊજવણી, 
મુખ્યપ્રધાન વિજય રુપાણી એ કર્યો ધ્વજારોહણ,  સાથે પોલીસ મહાનિર્દેશક પણ આપી સલામી, 
પોલીસ બેન્ડ હર્ષ ધ્વનિ રેલાવી રાષ્ટ્રગીત ની સુરાવલી,  ધ્વજ વંદન બાદ મુખ્ય પ્રધાને કર્યું પ્રેરક સંબોધન, 
શાળા કોલેજના વિદ્યાર્થીઓ  દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, કરવામાં આવ્યો, પોલીસ દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો
બાઈટ : મુખ્યમંત્રી વિજય રૂપાણી
મહિલા પોલીસ એ રજૂ કરયુ રાયફલ ડ્રિલ, 
પોલીસ દ્વારા, ડોગ શો, કરવામાં આવ્યો અને સ્વાન શો નું પણ કરવામાં આવ્યું પ્રદર્શન. વિજય રૂપાણી એ ગ્રાઉન્ડ શો કરી આમણત્રી ઓ નું સન્માન કર્યું હતું
રિપોર્ટર : ઈરફાન મકરાણી, CN24NEWS, કંદલાવ, છોટા ઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here