નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ ખાતે APMC ની ચુંટણીનું મતદાન આજે 5 વાગ્યા સુધી થશે.

0
4

નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ એપીએમસી ની ચુંટણીનું આજે ૫ વાગ્યા સુધી મતદાન થશે

ખેડૂત વિભાગ ની ૧૦ બેઠકો માટે યોજાઈ રહી છે ચૂંટણી

ખેડૂત વિભાગ ના ૩૧૦ મતદારો કરશે મતદાન

 

 

ભાજપ અને કોંગ્રેસ સમર્થીત પેનલો વચ્ચે જંગ

ચીખલી એપીએમસી ખાતે ચાલી રહ્યું છે મતદાન

પ્રોસેસ વિભાગ અને વેપારી વિભાગની ૬ બેઠક થઈ છે બિનહરીફ

જ્યારે આવતી કાલે તારીખ ૨૪ મીના રોજ મત ગણતરી થશે

 

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here