નવસારી : ચીખલી-ખેરગામ-ગણદેવી-વાંસદા તાલુકામાં લોહીની અછત વર્તાતા તંત્રમાં દોડધામ.

0
5

કોરોના કાળમાં નવસારી જિલ્લામાં લોહીની ઊભી થઈ અછત.

નવસારી જિલ્લાના ચીખલી-ખેરગામ-ગણદેવી-વાંસદા તાલુકામાં લોહીની અછત વર્તાતા તંત્રમાં દોડધામ.

ચીખલી તાલુકામાં આવેલી બ્લડ બેંકમાં લોહીની અછત.

ખેરગામ-વાંસદા-ગણદેવી જેવા તાલુકામાં પણ લોહી જતું થયું બંધ.

તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કોરોનાની રસી મુકાવે તે પહેલાં બ્લડ ડોનેટ કરે.

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here