ચીનનું જુલાઇમાં ઔૈદ્યોગિક ઉત્પાદન ઘટીને 4.8 ટકા: 17 વર્ષના તળિયે

0
0

ચીનમાં મંદી સતત આગળ વાૃધી રહી છે. જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને ૪.૮ ટકા રહ્યું છે. જે છલ્લા ૧૭ વર્ષની નીચલી સપાટી દર્શાવે છે. ચીન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રોકાણ અને રીટેલ વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક માગમાં ઘટાડો ાૃથવા અને અમેરિકા સાાૃથેના વેપાર યુદ્ધના કારણે વિશ્વના બીજા સૌાૃથી મોટા આૃર્થતંત્રને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪.૮ ટકા રહ્યું છે. જૂનમાં આ ઉત્પાદન ૬.૩ ટકા હતું. જુલાઇનું ૪.૮ ટકા ઉત્પાદન વર્ષ ૨૦૦૨ પછીનું સૌાૃથી ઓછું છે.

ચીનના નિષ્ણાતોએ જુલાઇમાં ઔદ્યોગિક ઉત્પાદન ૬ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. આ અંદાજ કરતા પણ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. ચીનના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર કરનાર નેશનલ સ્ટેટિસ્ટિક્સ બ્યૂરોના પ્રવક્તા લી એહુઆએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે માગ ઘટવાાૃથી અને દેશમાં આૃર્થતંત્ર સામે રહેલા પડકારોને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે.

ચીન દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર ચીનની ઘરેલુ માગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જુલાઇમાં રીટેલ વેચાણની વૃદ્ધિ પણ ઘટીને ૭.૬ ટકા રહી છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં રિટેલ વેચાણમાં ૯.૮ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

ચાલુ વર્ષના જાન્યુઆરીાૃથી જુલાઇ સુાૃધીના સમયમાં ફિકસ્ડ એસેટ ઇન્વેસ્ટમેન્ટ( સિૃથર મિલકતોના રોકાણ)માં ૫.૭ ટકાનો વાૃધારો જોવા મળ્યો છે. ફિકસ્ડ એસેટ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીાૃથી જૂન સુાૃધીના ગાળામાં ૫.૮ ટકા હતું.

ચાલુ વર્ષના બીજા કવાર્ટરમાં ગ્રોાૃથ ડોમેસ્ટિક પ્રોડક્ટ ૬.૨ ટકા રહ્યો છે. જે છેલ્લા ત્રણ દાયકાનું સૌાૃથી ઓછું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આજે જારી કરાયેલા આિાૃર્થક આંકડાાૃથી ચીનની મુશ્કેલી વાૃધી ગઇ છે કારણકે એક તરફ તે અમેરિકાના વેપાર યુદ્ધનો સામનો કરી રહ્યું છે. જો ચીનના આૃર્થતંત્રની આ જ પરિસિૃથતિ રહેશે તો અમેરિકા સાાૃથેના વેપાર યુદ્ધમાં ચીનને ટકી રહેવું મુશ્કેલ બનશે અને તેને અમેરિકા સામે ઘૂંટણિયે પડવાની ફરજ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here