Thursday, September 23, 2021
HomeCISF ના વ્હીકલ માં હવે માર્ક્સમેન સામેલ, બોર્ડર સિક્યોરિટી માટે ઉપયોગ માં...
Array

CISF ના વ્હીકલ માં હવે માર્ક્સમેન સામેલ, બોર્ડર સિક્યોરિટી માટે ઉપયોગ માં લેવાશે

ઓટો ડેસ્ક. આતંકી હુમલાનો સમનો કરવા અને આપત્તિના સમયે લોકોની મદદે ઝડપથી પહોંચી શકાય તે માટે મહિન્દ્રા ગ્રુપે સુરક્ષા એન્જેસિયો માટે મહિન્દ્રાએ માર્ક્સમેન લોન્ચ કરી છે. દિલ્હીની ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશનું પહેલું એરપોર્ટ હશે જ્યાં કેન્દ્રિય ઓદયોગિક સુરક્ષા બલ (સીઆઇએસએફ) આ આર્મર્ડ માર્ક્સમેન વ્હીકલ થી સુરક્ષિત રહેશે.

હાલમાં કંપનીએ સીઆઇએસએફને શરુઆતમાં 6 આર્મર્ડ વ્હીકલ મહિન્દ્રા માર્ક્સમેન આપ્યા છે. સીઆઇએસએફ ભારતની પ્રમુખ સંસ્થાઓ જેવી પરમાણુ સંસ્થાનો, એરપોર્ટસ, દરિયાઇ, ઇલેક્ટ્રિક પ્લાન્ટ, સંવેદનશીલ સરકારી ઇમારતો અને વારસાગત સ્મારકોને સુરક્ષા પ્રદાન કરે છે.

મહિન્દ્રા માર્ક્સમેનના ખાસ ફીચર્સ

બ્લ્યૂ અને વ્હાઇટ કલરથી ડેકકોરેટ મહિન્દ્રા માર્ક્સમેનમાં કુલ 6 સીટર છે. જેમાં 2 સીટ આગળ અને 4 સીટ પાછળ છે.

મહિન્દ્રાનો આ લાઇટ કોમ્બેટ વ્હીકલ લેવલ બી6 સ્ટાન્ડર્ડ પર આધારિત છે, આ ગાડીમાં સવારી કરી રહેલા લોકેને નાના હથિયારોના હુમલાની સાથે હેન્ડ ગ્રેનેડના હુમલાથી સુરક્ષા પ્રદાન કરે છે.

આ બે એન્જીન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પહેલા 2.2 લીટર mHawk CRDe ટર્બો ડીજલ એન્જીન અને બીજા 2.6 લીટર ટર્બોચાર્જ્ડ DI એન્જીન સામેલ છે.

CRDe એન્જીન 120 બીએચપીના પાવર પ્રોડ્યૂસ કરે છે, જ્યારે DI એન્જીન 115 ટ્રાન્સમિશનથી સજ્જ છે.

મહિન્દ્રામાં માર્ક્સમેનને સ્કૉર્પિયોના પ્લેટફોર્મ પર ડિઝાઇન કરવામાં આવી છે. તે પોતાની આર્મર્ડ બૉડીના કારણ સ્કૉર્પિયોથી વધારે વજન ધરાવે છે.
લેવલ B6 સ્ટાન્ડર્ડ

B6 એક હાફ લેવલની સુરક્ષા ધોરણ હોય છે. જે ઘણા ગંભીર ખતરાનો સામનો કરવા માટે સક્ષમ હોય છે. જેમ જેમ

62х51 (.308)થી લઇને 30.06એપી (આર્મર પિયર્સિગ) અને પેનટ્રેટિંગ રાઉન્ડને રોકવા માટે મદદ રુપ થશે. ઘણા વિશેષ રુપથી તૈયાર કરવામાં આવેલી

સેડાન કારને B4 અને B5 પ્રોટેક્શન લેવલમાં ડિઝાઇન કરવામાં આવશે. જે ફાયરિંગથી પણ સુરક્ષા પ્રદાન કરે છે. સામાન્ય રીતે પોલિસ કાર, એન્બૂલેન્સને B5, B6 અને B7 સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments