અમદાવાદ : શહેર કોંગ્રેસ પ્રવક્તા ડો.અમિત નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

0
0

અમદાવાદ. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા ડો.અમિત નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરમાં 30મેની સાંજથી 31મેની સાંજ સુધીમાં કોરોનાના 299 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 20 દર્દીના મૃત્યુ થયા છે અને 601 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં કેસનો આંકડો 12,180 અને કુલ મૃત્યુઆંક 842 થયો છે. જ્યારે 6,918 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here