અમદાવાદ : શહેર પોલીસ કમિશનર-આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાડિયાની મુલાકાતે, લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરી

0
7

શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા ખાડીયાની મુલાકાતે  પહોંચ્યા છે. ખાડિયામાં પણ કોરોનાના 375 કેસ હોવાથી ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તારની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં તેઓએ લોકડાઉન અને પોઝિટિવ કેસોની સ્થિતિની સમીક્ષા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here