અમદાવાદ શાહપુર માં આવેલ રંગીલા પોલીસ ચોકી પાસે ઘર્ષણ, પોલીસે લોકડાઉનનું પાલન કરાવતા લોકોએ કર્યો પથ્થરમારો

0
8

અમદાવાદ રંગીલા પોલીસ ચોકી પાસે ઘર્ષણ

પોલીસે લોકડાઉન નું પાલન કરાવતા લોકોએ કર્યો પથ્થરમારો

પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયું ઘર્ષણ

રંગીલા પોલીસ ચોકી પાસે તંગદિલી ભર્યો માહોલ

પોલીસે ટીયર ગેસ ના સેલ છોડ્યા

પોલીસ કાફલો ઘટના સ્થળે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here