Friday, May 23, 2025
Homeમેઘ મહેર : વરસાદની આગાહી વચ્ચે સુરતના વરાછા, અડાજણ વિસ્તારમાં ધોધમાર...
Array

મેઘ મહેર : વરસાદની આગાહી વચ્ચે સુરતના વરાછા, અડાજણ વિસ્તારમાં ધોધમાર વરસાદ

- Advertisement -

સુરતઃ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને શહેરના વરાછા, અડાજણ, કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં કતારગામ અને રાંદેરમાં 5 મિમિ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય વિસ્તારમાં 1થી 3 મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular