દ્વારકા : સીએમ વિજય રૂપાણી એ ખંભાળિયા ખાતે  નવનિર્મિત દ્વારકા જિલ્લા પોલીસ ભવન નું કર્યું લોકાર્પણ.

0
0
સીએમ વિજયભાઈ રૂપાણી દેવભૂમિ દ્વારકા જિલ્લા ની મુલાકાતે…
સીએમ વિજય રૂપાણી એ ખંભાળિયા ખાતે  નવનિર્મિત દ્વારકા જિલ્લા પોલીસ ભવન નું કર્યું લોકાર્પણ…
૧૦.૬૫ કરોડ ના ખર્ચે બનેલ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ભવન તથા ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયત ની ઇમારત નું કર્યું લોકાર્પણ…
માર્કેટિંગ યાર્ડ ખાતે સ્ટેજ કાર્યક્રમ માં આપી હાજરી…
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here