Tuesday, September 28, 2021
HomeCN24NEWS EXCLUSIVE BREKING : ભાનુશાળી હત્યાકાંડ માં વધુ અેક રાજકીય આગેવાનની સંડોવણી...
Array

CN24NEWS EXCLUSIVE BREKING : ભાનુશાળી હત્યાકાંડ માં વધુ અેક રાજકીય આગેવાનની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ , ગણતરીના દિવસોમાં રાજકીય આગેવાનનો ચહેરો થશે બેનકાબ

ભાનુશાળી હત્યાકાંડમાં  વધુ અેક રાજકીય આગેવાનની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ
હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ ની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ- સૂત્ર
ભાનુશાળી હત્યાકાંડમાં સામેલ  વધુ એક રાજકીય આગેવાન અબડાસા ના હોવાનું ખુલ્યું- સૂત્ર
એક રાજકીય આગેવાનની હત્યા કરાઈ..
બીજો રાજકીય આગેવાન હત્યાના કેસમાં જેલ હવાલે
ત્રીજા રાજકીય આગેવાનનો હત્યાકાંડ બાદ થશે ઉદય..!!
ગણતરીના દિવસોમાં હત્યાકાંડમાં સામેલ વધુ એક રાજકીય આગેવાનનો ચહેરો થશે બેનકાબ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments