સુરેન્દ્રનગર માં ૪૦ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન

0
0

સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં વિજયાદશમી નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજાયો હતો જેમાં રાજકીય આગેવાનો ધારાસભ્ય અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, શ્રીરામ ભગવાનનો જયદ્યોષ બોલાવી રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, ૪૦ ફુટ ઉચા રાવણના પૂતળાનું દહન કર્યા બાદ ફટાકડાની આતશબાજી એ શહેરીજનોને આકર્ષિત કર્યા હતા. આમ રાવણ દહનના કાર્યક્રમ ને ધ્યાને રાખી પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here