સાબરકાંઠા : ૧૮ થી ૪૪ વર્ષની વયના માટે રસીકરણનો પ્રારંભ : 8 તાલુકામાં ૨૦ સેન્ટર પર રસી આપવામાં આવશે.

0
11

જીલ્લામાં આજથી ૧૮ થી ૪૪ વર્ષની વયના માટે રસીકરણનો પ્રારંભ.

આઠ તાલુકામાં ૨૦ સેન્ટર પર રસી આપવામાં આવશે.

૧૩ સેન્ટર પર કોવીશીલ્ડ અને ૭ સેન્ટર પર કોવેક્સીનની રસી આપવામાં આવશે.

સિવિલ હોસ્પિટલ,PHC ,CHC સહિતના સેન્ટર પર રસીકરણ શરુ થશે.

હિમતનગર તાલુકામાં છ,ઇડર તાલુકામાં ચાર સેન્ટર પર રસીકરણ.

ખેડબ્રહ્મા,વિજયનગર,પ્રાંતિજ અને તલોદ તાલુકામાં બે-બે સેન્ટર પર રસીકરણ.

પોશીના અને વડાલી તાલુકામાં એક-એક સેન્ટર પર રસીકરણ.

બાઈટ : રાજેશ પટેલ, જીલ્લા આરોગ્ય અધિકારી

 

સાબરકાંઠા જીલ્લા માં આજથી 18 થી 44 વર્ષની વયના લાભાર્થીઓ માટે રસીકરણ નો પ્રારંભ થયો છે. જીલ્લાના 8 તાલુકાના 20 સેન્ટર પર રસી આપવામાં આવશે. જેમાં 13 સેન્ટર પર કોવીશીલ્ડ અને 7 સેન્ટર પર કોવેક્સીનની રસી આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલ, પીએચ સી,સી એચ સી સહિતના સેન્ટર પર વેક્સિનેશન યોજાશે રસીકરણ માટે હિંમતનગર માં છ સેન્ટર, ઈડર માં ચાર સેન્ટર, ખેડબ્રહ્મા, વિજયનગર, પ્રાંતિજ અને તલોદ માં બે-બે સેન્ટર પર અને પોશીના તથા વડાલી માં એક સેન્ટર પર રસી આપવામાં આવશે.

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here