દહેગામ : છેલ્લા બે મહિનાથી પરિવારની ચિંતા કર્યા વિના સેવા આપતા દરેક કોરોના વોરિયર્સ ની પ્રસંશનીય કામગીરી

0
0

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં કોરોના વાયરસ ની મારા મારી વચ્ચે છેલ્લા બે મહિનાથી પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દહેગામ શહેરમાં આવેલ સરકારી દવાખાનામાં સેવા આપી રહેલા ડોક્ટર અનુજ પટેલ તેમજ તેમનો સરકારી સ્ટાફ ખુબજ સારી સેવા આપતો હોવાની માહિતી જાણવા મળી છે. તેમજ નગરપાલિકા પ્રમુખ કોર્પોરેટરો મામલતદાર ટીડીઓ પોલીસ કર્મીઓની સફાઈ કામદારો છેલ્લા બે મહિનાથી પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ખુબજ સારી કામગીરી કરી રહ્યા છે.આજે આ કામગીરીને લીધે દહેગામ શહેરમાં કોરોના વાયરસનો કોઈ પોઝિટિવ કેસ નથી તેથી દહેગામ શહેર માટે આ તમામ સરકારી કર્મચારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સારી કામગીરીને લીધે દહેગામ શહેરમાં લોકોમાં શાંતિનો માહોલ જોવા મળે છે.

 

બાઈટ : વી.એમ.પટેલ. ( વેપારી )

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here