Wednesday, September 29, 2021
Homeરાજકોટ : ગાંધીજયંતિ નિમિત્તે તમામ કતલખાના, મટન માર્કેટ અને મચ્છી મજાર બંધ...
Array

રાજકોટ : ગાંધીજયંતિ નિમિત્તે તમામ કતલખાના, મટન માર્કેટ અને મચ્છી મજાર બંધ રાખવા કમિશનરનું જાહેરનામુ

રાજકોટ:ગાંધીજયંતિનાં દિવસે શહેરનાં તમામ કતલખાના બંધ રાખવા માટે મનપા કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. 2 ઓક્ટોબરે ગાંધીજયંતિ હોવાથી રાજકોટના તમામ કતલખાના બંધ રહેશે. મનપા કમિશ્નરે કતલખાના, મટન માર્કેટ અને મચ્છી બજાર બંધ રાખવા માટે કડક સૂચના આપી જાહેરનામુ બહાર પાડ્યું છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments