Thursday, April 18, 2024
Homeઆજ મધરાતથી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન; 15 મે સુધી દૂધ અને દવા સિવાય...
Array

આજ મધરાતથી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન; 15 મે સુધી દૂધ અને દવા સિવાય બધું જ બંધ

- Advertisement -

નવા મ્યુનિ. કમિશનર મુકેશ કુમારનો આદેશ
અમદાવાદમાં તમામ દુકાનો બંધ રખાશે
ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રખાશે
આજ રાતથી 15 મે સુધી રહેશે બંધ
ડેપ્યુ. મ્યુ. કમિશનરોને કડક અમલ માટે આદેશ
આદેશનું ભંગ કરનારને કલમ 188 અને 270 પ્રમાણે કાર્યવાહી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે પણ કાર્યવાહી

 

48 કલાક માં ખાનગી દવાખાના નહીં ખોલે તો તેમના લાઈસન્સ રદ કરવા મા આવશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular