જામનગર માં ફરી એકવાર કોંગો ફીવર એ દેખા દીધી

0
0

 

થોડા દિવસ પહેલા તબીબી મહિલાનો કોંગો ફીવર રિપોર્ટ પોઝિટિવ બાદ ફરી જામનગર શહેર ના હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા યુવક ને કોંગો ફીવર પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી ગઇ છે,જ્યારે હાલ આ ૨૪ વર્ષીય યુવકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેળવામાં આવ્યો છે.

 

 

 

 

રિપોર્ટર :સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here