Friday, December 3, 2021
Homeઅમદાવાદ : કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો, 60 ટકા ઓક્સિજન બહારથી...
Array

અમદાવાદ : કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો, 60 ટકા ઓક્સિજન બહારથી અપાય છે

ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને હાલ અમદાવાદમાં આવેલી સિમ્સ હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. તબિયત લથડતા ઓક્સિજનની જરૂરિયાતમાં વધારો થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલમાં તેમને 95ના બદલે હવે 60 ટકા ઓક્સિજન જ બહારથી આપવામાં આવી રહ્યો છે. આ અંગે રાજ્યના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો આવ્યો છે. બહારથી આપવામાં આવતા ઓક્સિજનનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું છે. લોકોની દુઆ અને તબીબોની સારવારથી જલ્દી રિકવરી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments