Thursday, February 22, 2024
Homeગુજરાતખોડલધામમાં બંધબારણે થઈ કોંગ્રેસની બેઠક

ખોડલધામમાં બંધબારણે થઈ કોંગ્રેસની બેઠક

- Advertisement -

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે બંધ બારણે બેઠક કરતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા બન્ને આગેવાનો વચ્ચે બેઠક થતા ચર્ચાએ જોર પકડ્યું છે. લલિત વસોયાનું નિવેદન હું માતાજીના મંદિરેથી બોલું છુ કોંગ્રેસમાં જ રહેવાનો છું.

લલિત વસોયા ભાજપમાં જાય તેવી ચર્ચાઓ વચ્ચે ખોડલધામ મંદિરમાં વસોયાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની પ્રેસ કોંફરન્સમાં જણાવ્યું હતું કે, અત્યારે આગેવાનો સાથે મિટિંગ ચાલતી હતી. આજે કોઈ રાજકીય ચર્ચા થઈ જ નથી. દરેક સમાજને અધિકારી છે તેમની વસ્તી મુજબ ટિકિટ મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular