સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે કરી તૈયારી, અમિત ચાવડાએ ઘડ્યો પ્લાન.

0
13

મ્યુનિ. કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓ હવે નજીક આવી છે ત્યારે ભાજપ- કોંગ્રેસ અત્યારથી તૈયારીઓ કરી દીધી છે જોકે, મોટી ખોટ એ છે કે, હજુ સુધી બન્ને પક્ષના પ્રદેશના માળખા રચાયાં નથી. આ તરફ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જિલ્લા- તાલુકા પ્રમુખો સાથે બેઠક યોજી હતી.

અત્યારથી જ લોકો વચ્ચે રહીને અસરકારક પ્રજાલક્ષી મુદ્દાઓને ઉઠાવી ભૂમિકા કરવા જણાવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશનને સંગઠનના કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના અપાઈ છે કેમ કે, તેઓ હાજર રહેતા નથી. આમ, જિલ્લા-તાલુકા અને મ્યુનિ. કોર્પોરેશનમાં ચૂંટણી લડવા તૈયારીઓ હાથ ઘરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here