Monday, October 25, 2021
Homeરાષ્ટ્રપતિ ભવન પછી લોકસભા સચિવાલય પહોંચ્યો કોરોના, હાઉસ કીપિંગ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ...
Array

રાષ્ટ્રપતિ ભવન પછી લોકસભા સચિવાલય પહોંચ્યો કોરોના, હાઉસ કીપિંગ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન પછી હવે લોકસભા સચિવાલયમાં પણ કોરોનાનું જોખમ વધી ગયું છે. આજે લોકસભા સચિવાલયમાં કાર્યરત એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કર્મચારી હાઉસ કિપિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. હાલ, આ કર્મચારીની સારવાર રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments