Sunday, September 19, 2021
Homeકોરોના ઈફેક્ટ : કોરોનાનાં ડરને લીધે AC, કૂલર અને પંખા વેચાતા નથી
Array

કોરોના ઈફેક્ટ : કોરોનાનાં ડરને લીધે AC, કૂલર અને પંખા વેચાતા નથી

આવનારા દિવસોમાં ટીવીની કિંમત વધવાની શક્યતા છે. કારણ કે સરકાર ઓપન-સેલ પેનલ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની તૈયારી છે. પેનલનો ઉપયોગ ટીવી સ્ક્રીન બનાવવા માટે થાય છે. ડ્યુટી વધારવાથી ટીવીની કિંમત 3થી 5 ટકા સુધી વધી શકે છે.

2021માં ત્રીજીવાર ટીવીના ભાવ વધશે
જો આવું થશે તો, 2021માં ત્રીજીવાર ટીવીની કિંમત વધશે. આની પહેલાં જાન્યુઆરી અને એપ્રિલમાં કિંમત વધી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સરકારની યોજના આવનારા ત્રણ મહિનામાં ડ્યુટીને ધીમે-ધીમે વધારીને 10-12% સુધી પહોંચાડવાની છે, જે હાલ 5% છે.

ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ વધારવાની તૈયારી
રિપોર્ટ પ્રમાણે, આ ડ્યુટી દર વર્ષે થોડી-થોડી વધારવામાં આવશે, તેનો ઉદ્દેશ ટીવી બનાવનારી કંપનીઓના ઈન કોમ્પોનન્ટ ભારતમાં બનાવવાનો છે. અત્યાર સુધી ઓપન-સેલ પેનલનું ઈમ્પોર્ટ ચીનથી થાય છે.

કુલિંગ અપ્લાયન્સિસને ગ્રાહકો મળી રહ્યા નથી
કોરોનાનાં વધી રહેલા કહેરની ખરાબ અસર AC, કૂલર અને પંખા જેવા ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સના વેચાણ પર પડી છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝના એક રિપોર્ટ પ્રમાણે,
ACનું 70% વેચાણ જાન્યુઆરીથી જૂન દરમિયાન થાય છે, પરંતુ કોરોનાને લીધે તેમાં ઘટાડો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments