કોરોના ગુજરાત – 24 કલાકમા નવા 361 કેસ અને 27 મોત, 503 દર્દી સાજા થયા, રાજ્યમાં કુલ 14829 કેસ અને મૃત્યુઆંક 915 થયો

0
0
  • કોરોનાના દર્દીઓના રિકવરી રેટમાં સતત વધારો, રાજ્યમાં રીકવરી રેટ વધીને 48.13 ટકા થયો
  • ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 6 દિવસમાં એકપણ કેસ નહીં
  • અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7 કેસ
  • જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ
  • ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ
  • રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ

સીએન 24,ગુજરાત

અમદાવાદરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 361 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મોત થયા છે. જોકે તેની સામે 503 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામા આવેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓના કેસ 14829 થયા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 915 થયો છે. જ્યારે કુલ 7139 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 48.13 ટકા થયો છે.

જિલ્લામાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 251, સુરત 36, વડોદરા 31, સાબરકાંઠા 8, ગાંધીનગર 7, જામનગર 5, બનાસકાંઠા, મહીસાગર અને વલસાડમાં 3-3 કેસ, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલ, અમરેલી અને પાટણમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં નવા 27 મોતમાંથી 23 અમદાવાદમાં જ્યારે ખેડા, પંચમહાલ, પાટણ અને સુરતમાં 1-1 મોત નોંધાયું છે.

છેલ્લા 28 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)
24 મે 394(279)
25 મે 405(310)
26 મે 361(251)

કુલ 14,829 દર્દી, 915ના મોત અને 7139 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 10841 745 4623
સુરત 1387 63 956
વડોદરા 885 35 519
ગાંધીનગર 232 13 125
ભાવનગર 119 8 91
બનાસકાંઠા 102 4 78
આણંદ 93 10 77
અરવલ્લી 101 3 77
રાજકોટ 94 2 67
મહેસાણા 103 4 58
પંચમહાલ 78 7 67
બોટાદ 57 1 54
મહીસાગર 91 1 41
પાટણ 73 5 43
ખેડા 63 4 41
સાબરકાંઠા 97 3 29
જામનગર 52 2 31
ભરૂચ 37 3 29
કચ્છ 66 1 12
દાહોદ 36 0 18
ગીર-સોમનાથ 44 0 22
છોટાઉદેપુર 22 0 21
વલસાડ 23 1 5
નર્મદા 18 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 11
જૂનાગઢ 27 0 8
નવસારી 18 0 8
પોરબંદર 7 0 4
સુરેન્દ્રનગર 25 0 5
મોરબી 3 0 2
તાપી 6 0 2
ડાંગ 2 0 2
અમરેલી 7 0 0
અન્ય રાજ્ય 8 0 0
કુલ 14,829 915 7139

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here