કોરોના ગુજરાત- 24 કલાકમાં નવા 423 કેસ અને 25 દર્દીના મોત, રાજ્યમાં કુલ કેસ 17217-મૃત્યુઆંક 1063 તો 10 હજારથી વધુ ડિસ્ચાર્જ

0
19
  • રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 62.61 ટકા થયો
  • અમદાવાદમાં 314, સુરતમાં 39, વડોદરામાં 31, ગાંધીનગરમાં 11 કેસ
  • મહેસાણામાં 6, બનાસકાંઠામાં 3, રાજકોટમાં 3, સાબરકાંઠામાં 3 કેસ
  • આણંદ અને પોરબંદરમાં 2-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ 1-1 કેસ
  • મહીસાગર, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ
  • 5374 દર્દી એક્ટિવ જેમાંથી 65 વેન્ટિલેટર પર અને 5309 દર્દીઓની હાલત સ્થિર

સીએન 24,ગુજરાત

અમદાવાદરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 423 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે અત્યારસુધીમા રાજ્યમાં આજે સૌથી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 861 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 17217 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1063 દર્દીના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10780 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસ અગે વિગતો મેળવીએ તો અમદાવાદમાં 314, સુરતમાં 39, વડોદરામાં 31, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 6, બનાસકાંઠામાં 3, રાજકોટમાં 3, સાબરકાંઠામાં 3, આણંદ અને પોરબંદરમાં 2-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 5374 દર્દી એક્ટિવ છે. જેમાંથી 65 વેન્ટિલેટર પર અને 5309 દર્દીઓની હાલત સ્થિર છે.

છેલ્લા 34 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)
24 મે 394(279)
25 મે 405(310)
26 મે 361(251)
27 મે 376(256)
28 મે 367(247)
29 મે 372(253)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)

કુલ 17217 દર્દી, 1063 ના મોત અને 10780 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 12,494 864 7708
સુરત 1659 71 1128
વડોદરા 1074 39 616
ગાંધીનગર 285 14 161
ભાવનગર 122 8 103
બનાસકાંઠા 114 5 87
આણંદ 101 10 84
અરવલ્લી 111 5 103
રાજકોટ 115 3 70
મહેસાણા 120 5 73
પંચમહાલ 89 10 72
બોટાદ 59 1 54
મહીસાગર 116 2 41
પાટણ 80 6 63
ખેડા 68 4 54
સાબરકાંઠા 106 3 54
જામનગર 54 3 37
ભરૂચ 40 3 34
કચ્છ 80 2 48
દાહોદ 36 0 28
ગીર-સોમનાથ 45 0 34
છોટાઉદેપુર 33 0 23
વલસાડ 40 1 14
નર્મદા 18 0 15
દેવભૂમિ દ્વારકા 13 0 11
જૂનાગઢ 30 0 23
નવસારી 25 0 12
પોરબંદર 12 2 4
સુરેન્દ્રનગર 39 1 16
મોરબી 4 0 3
તાપી 6 0 3
ડાંગ 2 0 2
અમરેલી 10 1 2
અન્ય રાજ્ય 17 0 0
કુલ 17,217 1063 10,780

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here