કોરોના ગુજરાત LIVE – છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

0
5

  • અમદાવાદમાં 22, સુરતમાં 6, પાટણ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં 1-1 દર્દીના મોત
  • અમદાવાદમાં 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 9, જામનગરમાં 7, આણંદમાં 6, અરવલ્લીમાં 5, પાટણમાં 5 અને ભાવનગરમાં 4 નવા કેસ
  • બનાસકાંઠામાં 3, નવસારીમાં 3, સાબરકાંઠા, પંચમહાલ, અન્ય રાજ્ય અને અમરેલીમાં 2-2, રાજકોટ, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા,મોરબીમાં 1-1 નવા કેસ

સીએન 24,ગુજરાત

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે જ્યારે 31 દર્દીના મોત થયા છે અને 389 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 25,658 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1592 થયો છે. જ્યારે 17829 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

કયા જિલ્લામાં કેટલા મોત અને કેટલા કેસ
રાજ્યમાં જિલ્લા મુજબ નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 9, જામનગરમાં 7, આણંદમાં 6, અરવલ્લીમાં 5, પાટણમાં 5, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 3, નવસારીમાં 3, સાબરકાંઠા, પંચમહાલ, અન્ય રાજ્ય અને અમરેલીમાં 2-2 જ્યારે રાજકોટ, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા,મોરબીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં 22, સુરતમાં 6, પાટણ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં 1-1 દર્દીના મોત થયા છે.

છેલ્લા 20 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)

કુલ  25,658 દર્દી, 1592ના મોત અને  17,829 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 17,946 1,275 12,561
સુરત 2861 112 2083
વડોદરા 1725 47 1114
ગાંધીનગર 531 23 331
ભાવનગર 178 13 122
બનાસકાંઠા 159 8 135
આણંદ 141 13 115
અરવલ્લી 157 14 125
રાજકોટ 172 5 87
મહેસાણા 193 9 114
પંચમહાલ 133 15 94
બોટાદ 70 2 59
મહીસાગર 121 2 107
પાટણ 129 11 86
ખેડા 114 5 76
સાબરકાંઠા 146 7 93
જામનગર 101 3 63
ભરૂચ 115 6 44
કચ્છ 107 5 72
દાહોદ 49 0 42
ગીર-સોમનાથ 53 0 45
છોટાઉદેપુર 40 1 35
વલસાડ 59 3 44
નર્મદા 34‌ 0 23
દેવભૂમિ દ્વારકા 18 0 14
જૂનાગઢ 53 1 29
નવસારી 44 1 32
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 84 3 43
મોરબી 9 1 4
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 36 4 11
અન્ય રાજ્ય 57 1 8
કુલ 25,658  1592 17,829

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here