કોરોના ગુજરાત : રાજકોટ, અમદાવાદ, વડોદરામાં લોકલ સંક્રમણનું પ્રમાણ વધુ, રાજ્યમાં નવા કેસ કરતા ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધી

0
0

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસોની સામે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. જોકે હજુપણ રાજકોટ, અમદાવાદ, વડોદરા તેમજ જામનગર જેવા શહેરોમાં લોકલ સંક્રમણમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. હજુ પણ મોટાભાગે લોકો સરકારી ગાઈડ લાઈનનું પાલન કર્યા વગર રોડ પર ફરતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા કુલ 1,311ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,414 દર્દી સાજા થયા છે અને 9ના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 48,06,040 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,46,673 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 3,531ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 26 હજાર 657 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 16,485 એક્ટિવ કેસ છે, જેમાંથી 86 દર્દી વેન્ટીલેટર પર જ્યારે 16,399ની હાલત સ્થિર છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 86.35 ટકા થયો છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 7 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1,304 9 1,246
5 ઓક્ટોબર 1,327 13 1,405
6 ઓક્ટોબર 1,375 10 1,473
7 ઓક્ટોબર 1,311 9 1,414
કુલ આંક 83,279 1,104 80,849

 

રાજ્યમાં કુલ કેસ 1,46,673 અને 3,531ના મોત અને કુલ 1,26,657 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 38,187 1,835 32,666
સુરત 31,132 790 27,807
વડોદરા 12983 195 10717
ગાંધીનગર 3981 80 3196
ભાવનગર 4394 67 3993
બનાસકાંઠા 2247 24 2057
આણંદ 1171 16 1099
અરવલ્લી 635 24 411
રાજકોટ 10308 146 8946
મહેસાણા 3042 30 2177
પંચમહાલ 2458 19 2147
બોટાદ 772 5 662
મહીસાગર 1072 5 978
પાટણ 2016 41 1754
ખેડા 1348 15 1264
સાબરકાંઠા 1183 11 895
જામનગર 6726 35 6305
ભરૂચ 2414 15 2137
કચ્છ 2299 33 1518
દાહોદ 1708 6 1471
ગીર-સોમનાથ 1500 20 1337
છોટાઉદેપુર 535 2 453
વલસાડ 1193 9 1146
નર્મદા 1008 1 922
દેવભૂમિ દ્વારકા 612 5 478
જૂનાગઢ 3019 33 2643
નવસારી 1237 7 1160
પોરબંદર 500 4 470
સુરેન્દ્રનગર 1911 11 1543
મોરબી 1792 16 1552
તાપી 693 4 643
ડાંગ 108 0 93
અમરેલી 2328 24 1854
અન્ય રાજ્ય 162 3 132
કુલ 1,46,673 3,531 126,657

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here