સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 137647 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2017, કુલ 129465 દર્દી રિકવર

0
4

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 137647 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2017 થયો છે. ગત રોજ શહેરમાં 520 અને જિલ્લામાં 255 લોકો મળી કુલ 775 લોકોને રજા આપવામાં આવી હતી.ત્યાર સુધીમાં કુલ 129465 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો

શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થી રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં કુલ 6165 એક્ટિવ કેસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here