Wednesday, September 29, 2021
Homeવડોદરામાં કોરોના : પોઝિટિવ કેસનો કુલ આંક 71,864 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક...
Array

વડોદરામાં કોરોના : પોઝિટિવ કેસનો કુલ આંક 71,864 ઉપર પહોંચ્યો, સત્તાવાર મૃત્યુઆંક 623

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,864 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,209 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 32 એક્ટિવ કેસ પૈકી 4 દર્દી ઓક્સિજન ઉપર અને 3 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,743 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,852 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9660 પશ્ચિમ ઝોનમાં 11,909, ઉત્તર ઝોનમાં 11,757, દક્ષિણ ઝોનમાં 11,759, વડોદરા ગ્રામ્યમાં 26,743 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સોમવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરી વિસ્તારઃ ઇલોરાપાર્ક, વારસિયા

ગ્રામ્યઃ પાદરા, ભાડોલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments