Monday, September 26, 2022
Homeજંગલેશ્વરમાં 25 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, શહેરમાં સંખ્યા 79 પર પહોંચી
Array

જંગલેશ્વરમાં 25 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, શહેરમાં સંખ્યા 79 પર પહોંચી

- Advertisement -

 રાજકોટમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. શહેરના જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા આકિબભાઇ રહીમભાઇ પીપરવાડીયા નામના 25 વર્ષીય યુવાનને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 79 પર પહોંચી છે. 79 કેસમાંછી 62 સાજા થયા છે અને 16 દર્દી હાલ સારવાર હેઠળ છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular