રાજકોટ : જેતપુરના રેશમડી ગાલોલ ગામે 38 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ

0
4

રાજકોટમાં લેવાયેલા 164 સેમ્પલમાંથી એક પોઝિટિવ, 47 નેગેટિવ અને 116ના રિપોર્ટ આવવાના બાકી છે. ગામડાઓમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતી જાય છે. આજે જેતપુરના રેશમડીગાલોલ ગામે 38 વર્ષની મહિલાને પોઝિટિવ કેસ નોંધાયો છે. આથઈ આરોગ્ય વિભાગની ટીમે રેશમડી ગાલોલ ગામે દવાનો છંટકાવ કર્યો છે. ધોરાજી, ગોંડલ બાદ હવે જેતપુરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 104 પર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here