હળવદ ના ધનાળા ગામે 59 વર્ષના પુરુષને કોરોના પોઝીટીવ 

0
148
હળવદના ધનાળા ગામે કોરોના પોઝીટીવ કેશ
વિભાભાઇ ગોહીલ ઉ.59 વર્ષના પુરુષને કોરોના પોઝીટીવ 
ગઇકાલે મોરબી હોસ્પિટલથી સેમ્પલ લેવામા આવ્યુ હતુ 
અમદાવાદ ખાતે દર્દીનુ સેમ્પલ પોઝીટીવ આવ્યુ
હળવદમા કુલ સાત કેશ 
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી