અમદાવાદ : વિરાટનગર વોર્ડના કોર્પોરેટર રણજીતસિંહ બારડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
2

અમદાવાદ. શહેરમાં આજે વધુ એક કોર્પોરેટરને કોરોના થયો છે. કોંગ્રેસના વિરાટનગર વોર્ડના કોર્પોરેટર રણજીતસિંહ બારડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેમને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.