દાહોદ : દેવગઢ બારીયા સબજેલ માં કોરોનાનો કહેર : કાચા કામના 16 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.

0
20

દેવગઢ બારીયા સબજેલ માં કોરોનાનો કહેર : કાચા કામના 16 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.

બારીયા સબજેલમાં 104 કાચા કામના કેદીઓનો કરવામાં આવ્યો હતો કોરોનાનો રેપીડ ટેસ્ટ.

કાચા કામના કુલ 16 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ.

પોઝિટિવ આવેલ કેદીઓને સબજેલની અન્ય બેરેકમાં ખસેડી મેડિકલટીમ દ્વારા સારવારની કરવામાં આવી શરૂવાત.

કેદીને વધુ તકલીફ હશે તો તેને દવાખાને ખસેડવાની પણ તજવીજ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં વધારો જોવાતા વહીવટી તંત્ર આવ્યું એકશનમાં.

 

રિપોર્ટર : નઈમ મુન્ડા, CN24NEWS, દાહોદ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here