Tuesday, September 28, 2021
Homeગાંધીનગર : દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોનાનો પગ પેસારો.
Array

ગાંધીનગર : દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોનાનો પગ પેસારો.

     

 

દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોનાનો પગ પેસારો.
દહેગામ તાલુકાના જીંડવા લીહોડા હાલીસા કરોલી જેવા ગામડાઓમાં કોરોના શંકાસ્પદ દર્દીઓમાં વધારો.
ગામડાઓમાં લોકો ડરી રહ્યા છે સરકારી દવાખાને જતા.
ડરના કારણે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર અર્થે જતા રહે છે.

 

   

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જીંડવા લીહોડા કરોલી હાલીસા પાલૈયા ન ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માં થયેલો વધારો મળતી માહિતી મુજબ દહેગામ શહેર અને તાલુકામાં હવે ધીમે ધીમે કોરોનાએ પગપેસારો કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું હોવા છતાં જાહેર થવા પામતું નથી. અને લોકો ખાનગી રાહે દવાઓ કરતા હોવાથી તેમજ સાચી માહિતી કોરોનાની કેસોની બહાર આવતી નથી, તેથી હવે દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કેસો વધતા ધીમે ધીમે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments