અમદાવાદ ના આકાશવાણી અને દૂરદર્શનના એક-એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
4

આકાશવાણી અમદાવાદના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ પારુલ વ્યાસ અને અમદાવાદ દૂરદર્શનના ક્લાર્ક કે. ટી. સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.પારુલ વ્યાસ (ઉ.વ.58) મીઠાખળી છ રસ્તા પાસે આવેલી HCG હોસ્પિટલમાં અને કે. ટી. સોલંકી (ઉ.વ.59)ને નરોડાની GCS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પારુલ વ્યાસ છેલ્લે 8મેના રોજ આકાશવાણી અમદાવાદ ખાતે ફરજ બજાવી હતી અને કે. ટી. સોલંકીએ 4ના રોજ દૂરદર્શન અમદાવાદ ખાતે ફરજ બજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here