કોરોનાવાઈરસ – ગાયની એન્ટિબોડીથી કોરોનાની દવા બનાવી, ટ્રાયલ થશે

0
0
પ્રતિકાત્મક તસવીર.

સીએન 24,ગુજરાત

ન્યૂયોર્કઅમેરિકન કંપની સૈબ બાયોથેરાપ્યુટિક્સે દાવો કર્યો છે કે, ગાયમાં મોજુદ એન્ટિબોડીથી કોરોનાનો ખાત્મો થવાની સંભાવના છે. કંપની આ દવાના ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here