Monday, January 13, 2025
Homeકલીન જામનગર માટે કોર્પોરેટર ડિમ્પલ રાવલે કરી અપીલ , ૧૦૦૦ ડસ્ટબીન...
Array

કલીન જામનગર માટે કોર્પોરેટર ડિમ્પલ રાવલે કરી અપીલ , ૧૦૦૦ ડસ્ટબીન નું કર્યું વિતરણ .

- Advertisement -
જામનગર ના કોર્પોરેટર ડિમ્પલ રાવલે કલીન જામનગર માટે અપીલ કરી અને સ્વચ્છતા અભિયાનમાં લોકોમાં જાગૃતિ અર્થે ૧૦૦૦ ડસ્ટબીન નું વિતરણ  કર્યું.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છ અભિયાનના મિશન માં ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન હેઠળ જામનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે વોર્ડનંબર- 5માં રહેવાસીઓને ગ્રીન અને બ્લુ કલર ના ડસ્ટબીન વિતરણ કર્યા છે. જે થી લોકો ભીનો અને સુકો કચરો અલગ અલગ રાખી શકે અને સ્વચ્છતા અભિયાનના માં દરેક વ્યક્તિ પોતાની હિસ્સેદારી નોધાવી શકે
ગુજરાતના પનોતા પુત્ર  નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ની દેશમાં શરૂઆત કરવામાં આવી છે અને દેશવાસીઓ પણ તેનો  સારો  એવો પ્રતિસાદ મળી રહ્યા છે ત્યારે જામનગરમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે અને લોકો સ્વચ્છતા માટે જાગૃત બને તેવા આશયથી ડિમ્પલબેન રાવલે જામનગરના પાર્ક કોલોનીમાં મહિલાઓને ડસ્ટબીન નું વિતરણ કરવામાં આવ્યું છે અને આપણું જામનગર ગ્રીન જામનગર ક્લીન જામનગર બને તેવા પ્રયત્નો કરવા અપીલ પણ કરવામાં આવી હતુ.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular