Thursday, January 23, 2025
HomeNATIONALNATIONAL : સીઆર પાટીલે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો, જાણો શું કહ્યું?

NATIONAL : સીઆર પાટીલે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો, જાણો શું કહ્યું?

- Advertisement -

જળ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ સીઆર પાટીલે કહ્યું કે, “હું માનનીય વડાપ્રધાનનો મારા પર વિશ્વાસ કરવા અને મને આ જવાબદારી આપવા બદલ આભારી છું.”

સીઆર પાટીલે કહ્યું કે, “મારો સંકલ્પ છે કે જળ શક્તિ મંત્રાલય દ્વારા અમે જળ સંરક્ષણ, સ્વચ્છતા અને વ્યવસ્થાપનમાં નવા સીમાચિહ્નો સ્થાપીશું. આ દિશામાં, અમે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપીશું અને નવીનતમ તકનીકોનો ઉપયોગ કરીને જળ સંસાધનોનું સંરક્ષણ કરીશું.”

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular