Friday, December 6, 2024
HomeબોલીવૂડBOLLYWOOD:બોક્સ ઓફિસ પર ‘ક્રૂ’એ ધમાલ મચાવી દીધી.

BOLLYWOOD:બોક્સ ઓફિસ પર ‘ક્રૂ’એ ધમાલ મચાવી દીધી.

- Advertisement -

તબ્બૂ, કરીના કપૂર અને કૃતિ સેનની કોમેડી ડ્રામા ફિલ્મ ‘ક્રૂ’ મુવી બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. આ મુવી દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે. ત્રીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનનની ‘ક્રૂ’ સિનેમાઘરોમાં છવાઇ ગઇ છે.

આ ફિલ્મને ઓડિયન્સનો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો મુવીને થિએટરમાં જોવાનો આનંદ લઇ રહ્યા છે. રિલીઝ થતાની સાથે ‘ક્રૂ’ મુવીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ કરોડોમાં કલેક્શન કરી રહી છે. પહેલાં દિવસે ‘ક્રૂ’ મુવીએ શાનદાર કલેક્શનની સાથે ઓપનિંગ કર્યુ હતુ. હવે આનો ફર્સ્ટ વિકેન્ડનો કમાણીનું રેકોર્ડ કાર્ડ સામે આવી ગયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular