Monday, October 18, 2021
Homeપાકએ ફરી કર્યુ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન, નોશેરા સેક્ટરમા ગોળીબારી, ભારતે આપ્યો વળતો...
Array

પાકએ ફરી કર્યુ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન, નોશેરા સેક્ટરમા ગોળીબારી, ભારતે આપ્યો વળતો જવાબ

શ્રીનગર, તા. 22 ડિસેમ્બર 2019, રવિવાર

પાકિસ્તાન પોતાની આ હરકતોથી સુધરે તેમ નથી, અને સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહી છે. પાકિસ્તાનએ જમ્મૂ-કાશ્મીરના નોશરા સેક્ટરમા ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. તેમજ ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના આ સીઝફાયરનો મુહતોડ જવાબ આપ્યો છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનએ સવારે 10:15 કલાકે એલઓસીની સાથે નોશેરા સેક્ટરમા ગોળીબારી શરૂ કરી દીધી હતી. પાકિસ્તાનની સેનાએ આ દરમ્યાન મોર્ટાર પણ વરસાવ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનની આ હરકતનો મુહતોડ જવાબ આપ્યો છે.

શનિવારના જ પાકિસ્તાનના તંગધાર અને કંઝાવાલનમા ગોળીબાર કરીને ભારતીય સેનાએ મુહતોડ જવાબ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments